યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $I $ | કૉલમ $II $ |
$1.$ મિથેનનું ઉત્પાદન | $a.$ સ્ટીરોઈડ |
$2.$ કાર્બામાયસીન | $b.$ એમીનો એસિડ |
$3.$ સ્ટ્રેપટોકાયનેઝ | $c.$ ઉર્જાસ્ત્રોતનો પર્યાય |
$4.$ $L-$ લાયસીન | $d.$ ધમનીમાં રુધિર ગંઠાતું અટકાવે |
$5.$ સાયક્લોસ્પોરીન $-A$ | $e.$ એન્ટિબાયોટિકસ |
$6.$ હાયડ્રોકિસ પ્રોજેસ્ટેરોન | $f.$ અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર |
પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?
સૌપ્રથમ કઈ એન્ટિબાયોટિકની શોધ થઈ હતી ?
જૈવતકનીકમાં ઉપયોગમાં આવતા કોઈ પણ બે સૂક્ષ્મ જીવોના નામ આપો.
નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?