નીચેનામાંથી કયું એક સૂક્ષ્મજીવી અને તેની ઔદ્યોગિક નિપજનું ખોટું જોડકું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચાં છે?
Aspergilius niger -સાઈટ્રીકએસિડ
Yeast - સ્ટેટીન્સ
Acetobacter aceti - એસિટીક એસિડ
Clostridium butylicum - લેક્ટિક એસિડ
અંતઃ પ્રત્યારોપણમાં ઉપયોગમાં લેવાતી દવા સાયક્લોસ્પોરીન ........માંથી મેળવાય છે.
નીચેનામાંથી શું એન્ટિબાયોટિક બાબતમાં સાચું નથી ?
સેકેરેમાયસીસ સેરેવેસી ......નાનિર્માણ માં ઉપયોગી છે.
સાઈટ્રીક એસિડનાં ઉત્પાદન માટે જવાબદાર સૂક્ષ્મજીવ
સાચી જોડ શોધો :