- Home
- Standard 9
- Science
5. THE FUNDAMENTAL UNIT OF LIFE
easy
કોષોની શોધ કોણે અને કેવી રીતે કરી ?
Option A
Option B
Option C
Option D
Solution
રૉબર્ટ હૂકે $1665 $ માં કોષોની શોધ કરેલ હતી. તેમણે પોતાના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શકયંત્રની મદદથી વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થયેલ બૂચના પાતળા છેદ દ્વારા અવલોકન કર્યું હતું.
તેમણે જોયું કે મધપૂડાની રચનામાં આવેલા નાના ખાનાઓને તેમણે કોષો કહ્યા હતા.
Standard 9
Science
Similar Questions
નીચે આદિકોષકેન્દ્રીય કોષ અને સુકોષકેન્દ્રીય કોષનો તફાવત આપેલ છે. તેમાં રહેલી ખાલી જગ્યા પૂરો :
આદિકોષકેન્દ્રીય કોષ |
સુકોષકેન્દ્રીય કોષ |
$1.$ કદ : સામાન્યતઃ નાનું $(1-10 \,\mu \,m )$ $1 \,\mu \,m =10^{-6} \,m$ |
$1.$ કદ : સામાન્યતઃ મોટું ……………$(5-100 \,\mu \,m )$ |
$2.$ કોષકેન્દ્રિય પ્રદેશ : ………………. અને …………………. | $2.$ કોષકેન્દ્રિય પ્રદેશ : સુસ્પષ્ટ અને અને કોષકેન્દ્રપટલ દ્વારા આવરિત. |
$3.$ રંગસૂત્ર : એકલ | $3.$ એક કરતાં વધારે રંગસૂત્ર |
$4.$ પટલીય અંગિકાઓની ગેરહાજરી. | $4.$ ……………………. |
easy