આસૃતિ એટલે શું ?
પાણી પ્રસરણના નિયમો અનુસરે છે. પાણીના અણુઓની ગતિ પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે, જેને આસૃતિ કે અભિસરણ કહે છે.
કઈ અંગિકાને કોષનું ઊર્જાઘર/શક્તિઘર તરીકે ઓળખાવાય છે ? શા માટે ?
કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે ?
અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે ?
કોષમાં પ્રોટીનસંશ્લેષણ ક્યાં થાય છે ?
કોષોની શોધ કોણે અને કેવી રીતે કરી ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.