વાયુરૂપ ઘટકો વચ્ચેની પ્રક્રિયા : $2A + B\rightarrow C + D. $ માટે પ્રક્રિયા વેગ $= K[A][B] $ છે. તો પહેલા કરતા પાત્રનું $1/4$ કદ જેટલુ ઓછુ લેવામાં આવે તો પહેલાના પ્રક્રિયા વેગ કરતાં અંતિમ પ્રક્રિયા વેગ કેટલા ગણો મળશે ?
સમાન તાપમાન પર એક પ્રક્રિયા ત્રણ તબકકકાઓમાં થાય છે. સમગ્ર વેગ અચળાંક $K=\frac{K_1 K_2}{K_3}$ છે. જો $\mathrm{Ea}_1, \mathrm{Ea}_2$ અને $Еаз$ એં અનુક્મે $40,50$ અને $60 \mathrm{~kJ} / \mathrm{mol}$ હોય તો, સમગ્ર Ea $\mathrm{kJ} / \mathrm{mol}$છે.
પ્રક્રિયા $A+ B \rightarrow$ નીપજો, માટે $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે. અને બંને પ્રક્રિયકો $(A$ અને $E)$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર $8$ ના ગુણાંકથી વધે છે. આ પ્રક્રિયા માટે વેગ નિયમ ............. થશે.
સામાન્ય પ્રક્યિા લખી તેનો વિકલન વેગ સમીકરણ અને વેગ નિયમન લખો.
$2N_2O_5 \rightarrow 4NO_2 + O_2$ પ્રક્રિયા માટે જો $NO_2$ ની સાંદ્રતા $1.6 × 10^{-2}$ સેકન્ડમાં વધે છે તો $ NO_2$ નો નિર્માણ દર.....