9. GRAVITATION
medium

પાણીમાં ડુબાડેલ પ્લાસ્ટિકના બ્લૉકને છોડી દેતાં તે પાણીની સપાટી પર કેમ આવી જાય છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

પ્લાસ્ટિકની બૉટલનું વજનબળ અધોદિશામાં અને પાણીનું ઉત્પલાવક બળ ઉપરની દિશામાં લાગે છે અને ઉત્પલાવક બળ એ વજનબળ કરતાં વધારે હોવાથી, તેને છોડી દેતાં તે પાણીની સપાટી પર આવી જાય છે. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.