9. GRAVITATION
easy

ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું શું મહત્ત્વ છે ?

Option A
Option B
Option C
Option D

Solution

અસંબંધિત માનવામાં આવતી હતી તેવી ઘટનાઓને સફળતાપૂર્વક સમજાવે છે જેવી કે,

$(i)$ આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ.

$(ii)$ પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિભ્રમણ.

$(iii)$ સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિભ્રમણ.

$(iv)$ ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ.

$(v)$ ઉલ્કાઓનું પૃથ્વી પર પડવું.

$(vi)$ સૂર્યમંડળનું ગેલેક્સીના કેન્દ્રને અનુલક્ષીને પરિભ્રમણ. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.