દ્રવ્યમાન, લંબાઈ અને સમયને યંત્રશાસ્ત્રમાં પાયાની ભૌતિકરાશિ શા માટે પસંદ કરવામાં આવે છે ?
કારણ કે,
$(i)$ લંબાઈ, દ્રવ્યમાન અને સમયને એકબીજા પરથી નીપજાવી નથી અર્થાત્ તે રાશિઓ એકબીજાથી સ્વતંત્ર છે.
$(ii)$ યંત્રશાસ્ત્રની બધી રાશિઓ લંબાઈ, દળ અને સમયના પદમાં મેળવી શકાય છે.
$(iii)$ લંબાઈ,દ્રવ્યમાન અને સમય એ મૂળભૂત ભૌતિક રાશિઓ છે.
સ્ટીફનના અચળાંકનો એકમ શું થાય?
$e.m.f.$ નો એકમ શું થાય?
જો ${E}$ અને ${H}$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકત્વની તીવ્રતા દર્શાવે તો $E/H$ નો એકમ શું થાય?
સ્ટીફન-બોલ્ઝમેનના અચળાંકનો $(\sigma )$ એકમ શું થાય?
ન્યુક્લિયસની ત્રિજ્યા માપવાનો સાચો એકમ કયો છે?