શિયાળામાં પહેરેલા સિન્ટેટિક કપડાં કાઢતી વખતે અંધારામાં તણખા શાના કારણે દેખાય છે ?
વિદ્યુતભારનો પ્રાથમિક એકમ જણાવો અને તેનું મૂલ્ય લખો.
પ્રેરણની રીતથી બે ધાતુના ગોળાઓને વિરુદ્ધ વિધુતભારિત કઈ રીતે કરી શકાશે તે વર્ણવો.
$\mathrm{Thales \,of\, Miletus}$ નામના વ્યક્તિએ શેની શોધ કરી ?
ધાતુના ગોળા $A$ ને ઘન વિદ્યુતભારિત અને જ્યારે સમાન દળ ધરાવતા ધાતુના ગોળા $B$ ને સમાન ૠણ વિદ્યુતભારિત કરવાથી ...
સ્થિતવિદ્યુતશાસ્ત્ર એટલે શું ?