શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો
$x+6$
$12$
$8$
$0$
$3$
$p(x)$ એ $g(x)$ નો ગુણિત છે કે નહિ તે ચકાસો :
$p(x)=x^{3}-5 x^{2}+4 x-3, \quad g(x)=x-2$
જો બહુપદી $p (x)$ માટે $p (7) = 0$ હોય, તો……… એ $p(x)$ નો એક અવયવ છે.
વિસ્તરણ કરો
$\left(\frac{x}{2}-\frac{2}{5}\right)^{2}$
જો $a+b+c=5$ અને $ab + bc + ca = 10$ હોય, તો સાબિત કરો કે $a^{3}+b^{3}+c^{3}-3 a b c=-25$
અવયવ પાડો.
$169 x^{2}-625$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.