- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
normal
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય $48^{3}-30^{3}-18^{3}$ ની કિંમત મેળવો.
A
$77700$
B
$77760$
C
$70000$
D
$35730$
Solution
આપણે જાણીએ છીએ કે $x^{3}+y^{3}+z^{3}-3 x y z=(x+y+z)\left(x^{2}+y^{2}+z^{2}-x y-y z-z x\right)$
જો $x + y+ 7 = 0$ હોય, તો
$x^{3}+y^{3}+z^{3}-3 x y z=0$ અથવા
$x^{3}+y^{3}+z^{3}=3 x y z$
આપણે $48^{3}-30^{3}-18^{3}$ ની કિંમત શોધીશું.
અહીં $48+(-30)+(-18)=0$
$48^{3}+(-30)^{3}+(-18)^{3}=3 \times 48 \times(-30) \times(-18)=77760$
Standard 9
Mathematics