રેખીય સતત વિધુતભાર વિતરના લિધે કોઈ બિંદુ પાસેનું વિધુતસ્થિતિમાનનું સૂત્ર લખો.

Similar Questions

ઊગમબિંદુ આગળ આપેલ વિદ્યુતભારના વિતરણ માટે સ્થિતિમાન શોધો.

એકબીજાથી $s$ અંતરે રહેલ બે પાતળી $a$ ત્રિજયાની સમઅક્ષીય રિંગ પર $+{Q}$ અને $-{Q}$ વિદ્યુતભાર છે. બે રિંગના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો કેટલો થાય?

  • [JEE MAIN 2021]

બે સમાન અને વિરૂદ્ધ વિજભારો અને જોડતી રેખાના સમચેદી ના કોઈ પણ બિંદુ આગળ.......

$+ 1\,\mu C$ જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર $(0, 0, 0) $ પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર $(4, 0, 0)$ આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?

  • [JEE MAIN 2013]

વિદ્યુતસ્થિતિમાન સદિશ છે કે અદિશ ?