ચોરસનાં શિરોબિંદુઓ પર $-Q,-q,2q$ અને $2Q$ વિદ્યુતભારો મૂકેલા છે. કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન શૂન્ય કરવા માટે $q$ અને $Q$ વિદ્યુતભારો વચ્ચેનો સંબંઘ શું હશે?
$Q = - q$
$Q=-$$\;\frac{1}{q}$
$\;Q = q$
$Q=$$\frac{1}{q}$ $\;$
દસ વિદ્યુતભારને $R$ ત્રિજ્યાના વર્તુળ પર સમાન કોણીય અંતરે મૂકેલા છે. વિધુતભાર $1,3,5,7,9$ પાસે $(+q)$ અને વિધુતભાર $2,4,6,8,10$ પાસે $(-q)$ વિધુતભાર છે તો વર્તુળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન
વિદ્યુતભારિત પોલા વાહક ગોળાની અંદરની બાજુએ સ્થિતિમાન ...... છે.
$10 \,cm$ ની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ $5 \;\mu \,C$ વિદ્યુતભાર છે. પકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો.
$\mathrm{N}$ વિધુતભારોના સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળના વિધુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.
$5\, cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાની સપાટી પર વોલ્ટેજ $10V$ હોય,તો કેન્દ્ર પર વોલ્ટેજ કેટલો થાય?