$\{-1,0,1\}$ ગણના બધા જ ઉપગણોની યાદી બનાવો.
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,b\} \not\subset \{ b,c,a\} $
ખાલીગણનાં છે ? : $\{ y:y$ એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. $\} $
ગણ સમાન છે ? કારણ આપો : $A = \{ 2,3\} ,\quad \,\,\,B = \{ x:x$ એ ${x^2} + 5x + 6 = 0$ નો ઉકેલ છે. $\} $
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \subset B$ અને $x \notin B,$ તો $x \notin A$