ગણ સાન્ત કે અનંત છે? : $\{1,2,3 \ldots .\}$
ગણ છે, $\phi, A=\{1,3\}, B=\{1,5,9\}, C=\{1,3,5,7,9\}$ આપેલા છે.
નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ સમાવિષ્ટ કરો : $A \ldots C$
સમાન ગણની જોડી શોધો (જો હોય તો). તમારા ઉત્તર માટે કારણ આપો.
$A = \{ 0\} ,$
$B = \{ x:x\, > \,15$ અને $x\, < \,5\}, $
$C = \{ x:x - 5 = 0\} ,$
$D = \left\{ {x:{x^2} = 25} \right\},$
$E = \{ \,x:x$ એ સમીકરણ ${x^2} - 2x - 15 = 0$ નું ધન પૂર્ણાક બીજ છે. $\} $
ક્યો ગણએ આપેલ ગણોનો ઉપગણ છે ?
ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $A = \{ \,n:n \in Z$ અને ${n^2}\, \le \,4\,\} $ અને $B = \{ \,x:x \in R$ અને ${x^2} - 3x + 2 = 0\,\} .$