નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$4 y=24$
$0 x+4 y-24=0$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો :
કોષ્ટકમાં બિંદુઓના યામ આપેલાં છે :
$\begin{array}{|c|c|c|c|c|c|} \hline x & 0 & 1 & 2 & 3 & 4 \\ \hline y & 2 & 3 & 4 & -5 & 6 \\ \hline \end{array}$
સમીકરણ $x – y + 2 = 0$ ના કેટલાક ઉકેલો છે.
રેખા $y=x$ અક્ષ પરના કોઈ પણ બિંદુનું સ્વરૂપ …. છે.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$5 x+2 y=k$ નો એક ઉકેલ $(5 -2)$ હોય, તો $k = 0.$
નીચે આપેલ પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો.
$3 x-24=0$
સમીકરણ $5y + 10 = 3y + 4$ ને ઉકેલો અને તેના ઉકેલને $(1)$ સંખ્યારેખા પર અને $(2)$ કાર્તેઝિય સમતલમાં દર્શાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.