નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$3 y=-11$
$0 x+3 y+11=0$
જેના ઉકેલના બિંદુના યામોના સરવાળો $10$ એકમ હોય તેવા સુરેખ સમીકરણનો આલેખ દોરો.
….. એ સમીકરણ $3 x+5 y=30$ નો એક ઉકેલ છે.
$5 y=3$
$(a, a)$ સ્વરૂપનું બિંદુ હમેશાં ……..પર છે.
સમીકરણ $x+y=11$ નો આલેખ પ્રથમ ચરણ ઉપરાંત ……… માથી પસાર થાય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.