સમીકરણ $x+y=11$ નો આલેખ પ્રથમ ચરણ ઉપરાંત ......... માથી પસાર થાય.
ઉગમબિંદુ
ચતુર્થ અને દ્વિતીય ચરણ
દ્વિતીય અને તૃતીય ચરણ
તૃતીય અને ચતુર્થ ચરણ
દ્વિચલ સુરેખ સમીકરણ $2 x+3 y=12$ ને પ્રમાણિત સ્વરૂપમાં લખતાં $a+b+c$ ની કિંમત કેટલી થાય?
ધારો કે $x$ એ $y$ ના સમપ્રમાણમાં છે. જ્યારે $y = 12$ ત્યારે $x = 4.$ તો સુરેખ સમીકરણ લખો. જ્યારે $x = 5$. ત્યારે $y$ ની કિંમત શું હશે ?
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે.
એક ગાડું ખેંચવા માટે લગાવવામાં આવતું બળ એ તેના પ્રવેગના સમપ્રમાણમાં છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવા અને તેનો આલેખ દોરો. અચળ દળ $6$ કિગ્રા લો. આલેખ પરથી $(i)$ $5$ મી /સેકન્ડ$^2$ $(ii)$ $6$ મી /સેકન્ડ$^2$ પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ શોધો.
$y = 6$ રેખાનો આલેખ ………
Confusing about what to choose? Our team will schedule a demo shortly.