ફોટોનના દળનું સૂત્ર લખો. 

Similar Questions

$5000\,\mathop A\limits^o $ ની તરંગલંબાઈ ધરાવતા ફોટોન ની ઊર્જા $2.5\, eV$. છે. $1\,\mathop A\limits^o $ તરંગલંબાઈ ધરાવતા $x-ray$ ના ફોટોનની ઊર્જા.

  • [AIIMS 2010]

$200\;W$ નો સોડિયમ સ્ટ્રીટ લેમ્પ $0.6 \mu m$ તરંગલંબાઈનો પીળો પ્રકાશ ઉત્પન કરે છે. વિદ્યુતઊર્જાનું આ લેમ્પ $25 \%$ ક્ષમતાથી પ્રકાશઊર્જામાં રૂપાંતર કરતો હોય, તો તેમાંથી એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા કેટલી હશે?

  • [AIPMT 2012]

એક ફોટો સેલને $1\ m$ દૂર મૂકેલા નાના પ્રકાશના ઉદ્દભય વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશનું નાનું ઉદ્દગમ $1/2\ m$ મૂકેલી હોય, તો ફોટો કેથોડ વડે ઉત્સર્જતા ઈલેક્ટ્રોનની સંખ્યા .......છે.

એક લેસરમાંથી $6 \times  10^{14} \;Hz $ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉદભવે છે. ઉત્સર્જાતો પાવર $2 \times  10^{-3} \;W$ છે. આ સ્ત્રોતમાંથી પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા સરેરાશ ફોટોનની સંખ્યા કેટલી હશે?

  • [AIPMT 2007]

એક સ્થાયી હીલીયમના પરમાણુની તરંગલંબાઈ $0.1\ \mathring A $ છે. ફોટોનની ઉત્સર્જનને લીધે પરમાણુની અથડામણ પામતી ઊર્જા કેટલા ................. $eV$ હશે?