ફોટોસેલમાં આપાત થતાં ઈલેક્ટ્રોનની મહત્તમ ઊર્જા ........થી સ્વતંત્ર છે.

  • A

    આપાત પ્રકાશની આવૃત્તિ

  • B

    આપાત પ્રકાશની તીવ્રતા

  • C

    કેથોડ સપાટીના સ્વભાવ

  • D

    આપેલ એકપણ નહિ

Similar Questions

ફોટોસેલ પર $\lambda $ તરંગલંબાઈ આપાત કરતાં ફોટો -ઇલેકટ્રોનની મહત્તમ ઝડપ $v$ મળે છે. જો હવે આ તરંગલંબાઈ બદલીને $\frac{{3\lambda }}{4}$ કરવામાં આવે તો ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ઝડપ કેટલી થાય?

  • [AIIMS 2008]

એક પ્રયોગમાં ફોટોઈલેક્ટ્રીક કટ-ઓફ વોલ્ટેજ $1.5\, V$ છે. ઉત્સર્જાયેલા ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે? 

એક પ્રોટોન ઈલેક્ટ્રોન કરતાં $1840$ ગણો ભારે છે. જ્યારે તે $1\ kV$ ના સ્થિતિમાનના તફાવત પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઊર્જા કેટલા ................ $keV$ હશે?

ફોટોન તથા ઇલેકટ્રોનને સમાન ઊર્જા $(10^{-20}\ J)$ આપવામાં આવે છે. ફોટોન તથા ઇલેકટ્રોન સાથે સંકળાયેલ તરંગલંબાઈ $\lambda_{ph}$ અને $\lambda_{el}$ હોય તો સાચું વિધાન....

$4400\ \mathring A $ તરંગલંબાઈવાળો ફોટોન શૂન્યાવકાશમાંથી પસાર થાય છે ત્યારે તેનું અસરકારક દળ અને વેગમાન અનુક્રમે ............ છે.