નીચે આપેલ પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો.
$3 x+y=11$
$(0,11),(1,8),(2,5),(-1,14)$
જો $x, y …….. $ હોય, તો સમીકરણ $2x + 5y = 7$ ને અનન્ય ઉકેલ છે,
નીચેના દરેક સમીકરણનો આલેખ દોરો તથા દરેક આલેખનું $x-$અક્ષ સાથેનું $y-$અક્ષ સાથેનું છેદબિંદુ શોધો.
$3 x+5 y=15$
$5 x-2 y=10$
$4 x+3 y=-12$
$3 x-7 y=21$
$x-y=0$
$2 x-3 y=0$
$x-y=-5$
$5 x-3 y=15$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો :
દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા હોય તે આવશ્યક નથી. .
સમીકરણો $x+y=0$ તથા $x-y=0$ નો સામાન્ય ઉકેલ શોધો.
સમીકરણ $ax + by + c = 0$ ના ધન ઉકેલો હંમેશાં ………. માં રહેલા છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.