વ્હીસ્ટન બ્રિજનો સિદ્ધાંત વર્ણવો.
મીટર બ્રિજ પ્રયોગમાં અપવાત પ્રમાણે $'S'$ ના માપન માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડાબી બાજુથી $30 \,cm$ અંતરે $D$ આગળ સંતુલન બિંદુ મળે છે. જો $R$ $5.6 \,k \Omega$ હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય …………. $\Omega$ હશે.
મીટર બ્રીજ પ્રયોગમાં જ્યારે $X$ અવરોધ બીજા $Y$ અવરોધની વિરૂદ્ધમાં હોય ત્યારે તારના એક છેડાથી $20\, cm$ અંતેર શૂન્ય બિંદુ મળે છે. જો $X < Y$ હોય તો સમાન છેડાથી શૂન્ય બિંદુનું નવું સ્થાન ક્યાં હશે ? તે $Y$ ની વિરૂદ્ધમાં $4X$ અવરોધનું સંતુલન …………………. $cm$ નક્કી કરે છે ?
મીટર બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધ કેવી રીતે શોધી શકાય છે ? તે સમજાવો ?
આપેલ તારનો કે જેની લંબાઈ $L$ અને ત્રિજ્યાં $R$ હોય તેનો વિશિષ્ટ અવરોધ $\left(S_1\right)$ માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ $X$ હોય ત્યારે વિશિષ્ટ અવરોધ $S_1=X\left(\frac{\pi r^2}{L}\right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ……….. થશે.
$AB$ તારની લંબાઈ $72\, cm$ છે જેમાં $A$ થી $x cm$ અંતરે રહેલા $P$ બિંદુ એ જોકી કળ રાખતા ગેલવેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે તો $x=$ ની નજીકનો પૂર્ણાંક ની કિમંત ………..$cm$ થાય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.