વોલ્ટેજનો સામાન્ય અર્થ લખો.
$220\, V$ ના મહત્તમ વોલ્ટેજ કેટલા થાય ?
એ.સી.ના એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલિન પ્રવાહના મૂલ્યોનો સરવાળો કેટલો હોય છે ?
ખુલ્લા તારનો એમીટરના ઉપયોગ કોના માટે થાય છે ?
વ્યવહારમાં ડી.સી.ના બદલે એ.સી. વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું કારણ લખો.
$50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$ સમય લાગે?