આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોનની વ્યાખ્યા લખો.
$192$ પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજયા કરતા અડધી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો પરમાણુ દળાંક…….
જો $R$ ન્યુકિલયસની ત્રિજયા અને $A$ અણુભાર હોય,તો $log\, R$ વિરુધ્ધ $log\, A$ આલેખ કેવો થાય?
પ્રોટૉનનું દળ કિલોગ્રામમાં અને $‘u’$ એકમમાં જણાવો.
ન્યુક્લિયર બળ સમજાવીને તેના લક્ષણો જણાવો
સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર $8:27$ છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.