સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર $8:27$ છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?
$8 : 27$
$2 : 3$
$3 : 2$
$4:9$
જો $_{13}^{27}\,\,Al$ ની ત્રિજ્યા $3.6$ ફર્મીં હોય ત્યારે $_{52}^{125}\,\,Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા ........ ફર્મીં થશે.
રૂધરફ્રોડ ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ કેટલું અંદાજયું ?
એક ન્યુકિલયસનું બે નાના અંશમાં તેમના વેગનો ગુણોત્તર $3:2$ થાય તે રીતે વિભંજન થાય છે. તેમના ન્યુકિલયસ કદનો ગુણોત્તર $\left(\frac{x}{3}\right)^{\frac{1}{3}}$ છે. તો ' $x$ ' નું મૂલ્ય $........$ થાય.
ન્યુકિલયસ $_{13}^{27}\,Al$ અને $_{52}^{125}\,Te$ ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
ન્યુકિલયસમાં બે ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ $ {F_1} $ છે,બે પ્રોટોન વચ્ચે લાગતું બળ $ {F_2} $ છે,પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ $ {F_3} $ છે,તો નીચેનામાથી શું સાચું થાય?