$G$ અને $g$ નો તફાવત આપો.
ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય, તો ગ્રહની સપાટી પર ગુરુત્વ લીધે પ્રવેગ શું હશે ?
પૃથ્વીનું દળ બદલાયા સિવાય, પૃથ્વીની ત્રિજ્યા બમણી થાય છે તો પૃથ્વીની સપાટી પર રહેલા $m$ દળના પદાર્થના વજનમાં શું ફેરફાર થાય ?
એક ગોળાકાર ગ્રહનું દળ $M$ અને વ્યાસ $D$ છે. ગ્રહની સપાટીની નજીક કોઈ દળના કણ $m$ ને મુકત કરતાં તેના દ્વારા અનુભવાતો ગુરુત્વ પ્રવેગ કોને બરાબર થાય?
પૃથ્વીની ધ્રુવપ્રદેશ પાસેની ત્રિજ્યા કરતાં વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યા લગભગ કેટલી વધુ છે ?
પૃથવીને પોતાની ધરી પર કેટલા કોણીય વેગ થી ભ્રમણ કરવી જોવે કે જેથી વિષુવવૃત પર વજન અત્યારના વજન કરતાં $3/5 $ ગણું થાય? . (પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$)
Confusing about what to choose? Our team will schedule a demo shortly.