જો પ્રક્રિયકની પ્રારંભક સાંદ્રતા બમણી હોય તો અર્ધઆયુષ્ય અડધું થશે તો પ્રક્રિયાનો ક્રમ લખો.
પ્રક્રિયા $2A + {B_2} \to 2AB$ માટેની માહિતી છે:
ક્રમ. |
$[A]_0$ |
$[B]_0$ |
વેગ $($મોલ $s^{-1}$) |
$(1)$ |
$0.50$ |
$0.50$ |
$1.6 \times {10^{ - 4}}$ |
$(2)$ |
$0.50$ |
$1.00$ |
$3.2 \times {10^{ - 4}}$ |
$(3)$ |
$1.00$ |
$1.00$ |
$3.2 \times {10^4}$ |
ઉપરોક્ત માહિતીને અનુરૂપ વેગ નિયમ શું છે?
ઓઝોનને ગરમ કરવાથી તેનુ ઓક્સિજનમાં નીચે મુજબ વિધટન થાય છે.
${O_3} \rightleftharpoons {O_2} + \left[ O \right]$
${O_3} + \left[ O \right] \to 2{O_2}$ (slow)
તો $2{O_3} \to 3{O_2}$ પ્રક્રિયાનો કમ જણાવો.
એક રાસાયણિક પ્રક્રિયામાં $A$ નું $B$ માં રૂપાંતર થાય છે . $A$ ની શરૂઆતની સાંદ્રતા $2 \times {10^{ - 3}}\,M$ અને $1 \times {10^{ - 3}}\,M$ થી શરૂ કરતા પ્રક્રિયાતા વેગ અનુક્રમે $2.40 \times {10^{ - 4}}\,M{s^{ - 1}}$ અને $0.60 \times {10^{ - 4}}\,M{s^{ - 1}}$ બરાબર છે. તો પ્રક્રિયક $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જણાવો.
$A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર બમણો થશે જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય, તો દર ફરીથી બમણો થશે જ્યારે $A $ અને $ B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો ક્રમ ...... થશે.