- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
medium
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ?
તમારા જવાબ માટે કારણ આપો :
કોષ્ટકમાં બિંદુઓના યામ આપેલાં છે :
$\begin{array}{|c|c|c|c|c|c|} \hline x & 0 & 1 & 2 & 3 & 4 \\ \hline y & 2 & 4 & 6 & 8 & 10 \\ \hline \end{array}$
સમીકરણ $2x + 2 = y$ ના કેટલાક ઉકેલો છે.
Option A
Option B
Option C
Option D
Solution
સત્ય, યામબિંદુઓને જોતાં, આપણને અનુમાન થશે કે $y$- યામ એ $x-$ યામના બે ગણાથી બે એકમ વધારે છે.
Standard 9
Mathematics