$X-$અક્ષને સમાંતર હોય તથા $X-$અક્ષથી નીચેની તરફ $3$ એકમ અંતરે હોય તેવી રેખા દોરો તથા તેનું સમીકરણ જણાવો.
$y=-3$
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે $a, b$ અને $c$ ની કિંમતો જણાવો ?
$\pi x-3 y=18$
સુરેખ સમીકરણના આલેખના દરેક બિંદુનો ભુજ તેની કોટિ કરતાં $3$ ગણો હોય, તેવું સુરેખ સમીકરણ લખો.
નીચે આપેલ પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો.
$3 x-24=0$
સમીકરણ $3 x+7 y=k$ નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા હોય, તો $k=$ ………
જેની પર બિંદુ $(2,3)$ આવેલ હોય તેવી ચાર રેખાના સમીકરણ આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.