વુકેરેરીયા બેનેક્રોફ્ટી, એક કૃમિ કે જે હાથીપગો કરે છે
પૃથુકૃમિ
સૂત્રકૃમિ
કોઠાંત્રિક
સંધિપાદ
આપેલ વિધાનોમાંથી સંગત ઘટના ઓળખો.
આપેલ પૈકી શેના દ્વારા $HIV$ ફેલાય છે?
$Kaposi \,Sarcoma$ એટલે .......
નીચેનામાંથી સંગત રચનાને જૂદી પાડો.