દ્રવ્યના યંગમોડ્યુલસનો એકમ કોના એકમ જેવો હોય?
દબાણ
વિકૃતિ
દબનીયતા
બળ
$K = 1/4\pi {\varepsilon _0}$ માં $K$ નો એકમ શું થાય?
નીચે પૈકી કયો વિદ્યુતક્ષેત્રનો એકમ નથી?
ઊર્જાનો SI એકમ _____ છે
દબાણનો $SI$ એકમ શું છે?