ઝેનર ડાર્યાંડ નો ઉપયોગ
ઓસ્સિલેટર
રેગ્યુલેટર
રેક્ટિફાયર
ફિલ્ટર
Zener diode is used to supply constant voltage in voltage regulator circuit hence option $(b)$ is correct.
ઝેનર ડાયોડનો વૉલ્ટેજ $6\, V$ છે,તો અવરોધ $R$ નું મૂલ્ય શોધો. ($k \Omega$ માં)
ઝેનર વોલ્ટેજ $8\, {V}$ અને પાવર વ્યય રેટિંગ $0.5\, {W}$ ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ ${R}_{{p}}$ ($\Omega$ માં) નું મૂલ્ય કેટલું હશે?
$(i)$ ઉપરોક્ત આકૃતિઓ પ્રમાણેની લાક્ષણિકતાઓ ધરાવતા ડાયોડના નામ આપો.
$(ii)$ આકૃતિ $-1$ માંનું બિંદુ શું દશાવે છે ?
$(iii)$ આકૃતિ $-2$ માં બિંદુઓ $P$ અને $Q$ શું દશાવે છે ?
ઝેનર ડાયોડનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય?
પરિપથમાં રહેલ ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વૉલ્ટેજ $6\, V$ છે,આપેલ ઈનપુટ વૉલ્ટેજ માટે આઉટપુટ વૉલ્ટેજ
Confusing about what to choose? Our team will schedule a demo shortly.