વિધાન : ઓઝોન એ $O_2$ કરતાં વધારે પ્રબળ ઓક્સિડેશન કર્તા છે
કારણ : ઓઝોન ડાયમેગ્નેટીક છે અને $O_2$ પેરામેગ્નેટીક છે
જો વિધાન અને કારણ બંને યોગ્ય છે અને કારણ વિધાનની સાચી સમજણ છે.
જો વિધાન અને કારણ બંને યોગ્ય છે પરંતુ કારણ વિધાનની સાચી સમજણ નથી.
જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
જો વિધાન અને કારણ બંને ખોટા છે.
નીચેનામાંથી ક્યો અનુચુંબકીય નથી?
આણ્વીય કક્ષકવાદનો ઉપયોગ કરીને સમજાવો કે $\mathrm{Be}_{2}$ અણું અસ્તિત્વ ધરાવતો નથી. તે જણાવો ?
આણ્વીય કક્ષકોના નિર્માણ માટે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઈન ત્યારે થાય છે જ્યારે સંયોજાતી પરમાણુવીય કક્ષકો
$A.$ સમાન ઉર્જ ધરાવતી હોય
$B.$ ન્યુનત્તમ સંમિશ્રાણ થતુ હોય
$C.$ આણ્વીય અક્ષની આસપાસ સમાન સંમિતિ ધરાવતી હોय
$D.$ આણ્વીય અક્ષની આસપાસ જુદી જુદી સંમિતિ ધરાવતી હોય
નીચેનામાંથી ક્યો ઘટક પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે ?
${{\rm{B}}_2}{\rm{,}}{{\rm{C}}_2}{\rm{, }}{{\rm{N}}_2},{{\rm{O}}_2}{\rm{,}}{{\rm{F}}_2},{\rm{N}}{{\rm{e}}_2}$ ના આણ્વીય કક્ષકોની ગોઠવણી અને આણ્વીય ગુણો ટૂંકમાં રજૂ કરો.