“હિઝ જૂથ” માનવામાં આવેલ નીચે આપેલ અંગો પૈકી કયા એકના ભાગ તરીકે હોય છે?
મગજ
હૃદય
મૂત્રપિંડ
સ્વાદુપિંડ
તફાવત આપો : કર્ણકો અને ક્ષેપકો
પરકીન્જે સ્નાયુ ...... માં જોવા મળે.
ત્રિદલ વાલ્વ ............... ની વચ્ચે જોવા મળે છે.
મિત્રલ વાલ્વ શેના દ્વારા આધાર પામેલો હોય છે ?
હિંસનાં તંતુઓ :