પેસમેકર શું છે ?
હૃદયનાં ધબકારાને માપવાનું સાધન
નાડીનાં ધબકારાને માપવાનું સાધન
હૃદયનાં ધબકારાને આવેગ આપનાર $AV$ ગાંઠ
હૃદયનાં ધબકારાને આવેગ આપનાર $SA $ ગાંઠ
હૃદયનાં આવરણને શું કહેવાય ?
ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ આંતરકર્ણક પટલ | $I$ જાડી તંતુમય પેશી |
$Q$ આંતરક્ષેપક પટલ | $II$ પાતળી દીવાલ |
$R$ કર્ણક ક્ષેપક પટલ | $III$ જાડી દીવાલ |
હિંસનાં તંતુઓ :
તફાવત આપો : કર્ણકો અને ક્ષેપકો