નીચે આપેલ વાલ્વના યોગ્ય સ્થાન જણાવો.

  • A

    ત્રિદલ વાલ્વ-ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક

    દ્વિદલ વાલ્વ-જમણું કર્ણક અને જમણું ક્ષેપક

    ઘમની અર્ધચંદ્રાકાર વાલ્વ- મહાઘમની અને જમણું ક્ષેપક

    ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-ફુપ્ફુસ ધમની અને ડાબું ક્ષેપક

  • B

    ત્રિદલ વાલ્વ - જમણું કર્ણક અને જમણું ક્ષેપક

    દ્વિદલ વાલ્વ-ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક

    ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ - મહાઘમની અને જમણું ક્ષેપક

    ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-ફુપ્ફુસ ધમની અને ડાબું ક્ષેપક

  • C

    ત્રિદલ વાલ્વ-ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક

    દ્વિદલ વાલ્વ - જમણું કર્ણક અને જમણું ક્ષેપક

    ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ - મહાધમની અને ડાબું ક્ષેપક

    ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-ફુપ્ફુસ ધમની અને જમણું ક્ષેપક

  • D

    ત્રિદલ વાલ્વ - જમણું કર્ણક અને જમણું ક્ષેપક

    દ્વિદલ વાલ્વ - ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક

    ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ - મહાધમની અને ડાબું ક્ષેપક

    ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-ફુપ્ફુસ ધમની અને જમણું ક્ષેપક

Similar Questions

પેસમેકર ક્યાં આવેલું છે ?

હદયના ખંડોના કદ વિશે સાચું છે.

માનવ હદયની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો. 

પરિહૃદ પ્રવાહી ક્યાંથી સ્ત્રાવ પામે છે ?

જમણા ક્ષેપક અને ફુપ્ફુસીય ધમની આવેલ વાલ્વ.....