“જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રનું સંરક્ષણ કરીએ કે તેનો બચાવ કરીએ ત્યારે તેની જૈવ વિવિધતાનો દરેક સ્તરે બચાવ થશે.” આ અભિગમ નીચેનાં બધાંનો સમાવેશ કરે છે. એના સિવાય
જૈવપરિમંડલ અનામત
બીજ નીધી
રાષ્ટ્રીય ઉદ્યાન
અભ્યારણ્ય
રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?
$Log S = log C+ Z log A$ માં $Z$ દર્શાવે છે.
જૈવવિવિધતા ગુમાવવા માટેના માનવશાસ્ત્રનાં કારણો સિવાયના બે મુખ્ય કારણો જણાવો.
રેડ ડેટા બુક એ શું છે ? તે જાણવો ?
નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે?