મરચા આ કૂળની વનસ્પતી છે.
ફેબેસી
લીલીએસી
સોલેનેસી
પોએસી
ફેબીસી કુળ એ ………ની વૈકલ્પિકતા છે.
બ્રાસીકેસીમાં જરાયુવિન્યાસ ……પ્રકારનો છે.
બટાટાના કુળ તરીકે ઓળખાય છે.
……….માં બહુગુચ્છીય પરાગાશય અને આદિદલપત્રીય પુંકેસર જોવા મળે છે.
ચતુઅવયવી પુંકેસર ……….માં જોવા મળે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.