ચતુઅવયવી પુંકેસર ..........માં જોવા મળે છે.
બ્રાસીકા
પાઈસમ
હિબિસ્કસ
કુકુરબીટા
સોલેનેસી કુળની વનસ્પતિઓની આર્થિક અગત્યતા વર્ણવો.
ટેટ્રાડાયનેમસ પરાગરજ ……….. માં જોવા મળે છે.
અરીય સમમીતી ધરાવતું પુષ્પ ....... છે.
મગફળી અથવા સીંગનું તેલ ......માંથી મેળવવામાં આવે છે.
લગભગ બધી જ શિમ્બી વનસ્પતિ ........ધરાવે છે.