.........એ સમીકરણ $2 x+7 y=28$ નો ઉકેલ નથી.
$(14,0)$
$(2,7)$
$(0,4)$
$(7,2)$
કાર્તેઝિય સમતલમાં $x = 0$ નો આલેખ ………. છે.
દ્વિચલ સુરેખ સમીકરણ $5 x-3 y=15$ ને પ્રમાણિત સ્વરૂપમાં લખો.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$3 y=-11$
$x$ -અક્ષ પરના કોઈ પણ બિંદુનું સ્વરૂપ ………. છે.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે $a, b$ અને $c$ ની કિંમતો જણાવો ?
$2 y-3 x=14$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.