નાના બાળકમાં થાયમસને નુકશાન થવાથી

  • A
    કોષીય પ્રતીકારકતા વધે
  • B
    રૂધિરમાં હિમોગ્લોબિનની માત્રા ધટે
  • C
    રૂધિરરસનાં પ્રોટીનનાં ધટાડો થાય
  • D
    પ્રતીકારકતા ઘટે

Similar Questions

પ્લાઝમોડીયમનાં જીવનમાં ક્રિપ્ટોઝોઈટ.........માં નિર્માણ પામે છે.

એક વ્યક્તિ ધારણા ન થઈ શકે તેવો મૂડ, લાગણીઓનો ઊભરો, ઝઘડાનું વર્તન અને અન્યો સાથે સંઘર્ષ ધરાવે છે. એ ....... રોગથી પીડાય છે.

  • [AIPMT 2006]

શીતળા અને હડકવા શાને કારણે થાય છે?

શરદીનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો

વાઇરસના ચેપ સામે પ્રાણીકોષ દ્વારા સ્રાવ કરાતું પ્રોટીન  કયું છે?