ક્વિનાઇનનું અણુસૂત્ર ...... છે.
$C_{20}H_{24}O_{2}N_{2}$
$C_{33}H_{40}N_{2}O_{9}$
$C_{23}H_{20}O_{2}N_{2}$
$C_{24}H_{20}O_{2}N_{2}$
એવા રોગને ઓળખો જેનાં વાહક તરીકે સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ જરૂરી નથી.
શીતળા અને હડકવા શાને કારણે થાય છે?
ફીલારીઅલ પુખ્ત કૃમિ મનુષ્યમાં આશરે.........