જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?
$ADA$ ઊત્સેચકીય થેરાપી
જનીન થેરાપી
થાયમોસાઈટ્સનું પ્રમાણ ઘટાડી
$A$ અને $B$ બંને
કઈ બિમારીના પરિણામે ફેફસાંને જીવવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી ?
એન્ટીબોડી પ્રોટીનની સંરચનામાંથી કયો ટર્મિનલ છેડો એ એન્ટીજન સાથે જોડાણ દર્શાવે છે?
$L.S.D$ શું છે?
ન્યુમોકોક્સ બૅક્ટેરિયાનો સેવન કાળ.........
માદા ફીલારીઅલ કૃમિની લંબાઈ કેટલી છે ?