$Black\,\, death$ રોગ થવા માટે જવાબદાર રોગકારકને ઓળખો.
જઠરમાં એસીડ, મુખમાં લાળ, આંખમાં અશ્રુ તમામ બેક્ટરીયલ વૃદ્ધિ અટકાવે છે, તે $....$ અવરોધમાં સામેલ છે?
લાયસર્જિક એસિડ શેમાંથી મેળવાય છે?
$CMI$ નું પૂર્ણ નામ :
રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?