ક્યાં વાઈરસનાં આક્રમણથી સ્વાઈન ફલુ થશે?
$H _{ 1 } N _{1}$
$HIV$
Flavi - Arbo
$HBV$
પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.
કયાં એન્ટીબોડી સૌથી વધુ એન્ટીજન જોડાણ સ્થાન ધરાવે.
ટાઈફોઈડ તાવનું નિદાન ..... દ્વારા થાય છે.
વાઈરસના નિદાન માટે એલીઝાનો ઉપયોગ કયાં કરવામાં આવે છે?
મેલેરીયાની રસી ઉપલબ્ધ નથી, કારણ કે.......