$HIV$ virusમાં સૌથી બહારની બાજુએ આપેલ ગ્લાયકો પ્રોટીન કયું?
નીચે આપેલ પૈકી વિડ્રોઅલ સિન્ડ્રોમની અસર કઈ છે ?
$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.
$PMNL$ નું પૂર્ણનામ આપો.
હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.