રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટિજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય ?
નિષ્ક્રિય પ્રતિકારકતા
સક્રિય પ્રતિકારકતા
બંને
એક પણ નહી
શરીરમાં રૂધિરમાં જોવા મળતા સૌથી વધુ ભક્ષકકોષોને ઓળખો.
નીચેનામાંથી શેના દ્વારા પ્લેગ થાય છે ?
મહત્તમ આલ્કલોઇડ ...... માંથી મેળવવામાં આવે છે.
અફીણ એ.........
મુક્ત અવસ્થામાં વાઇરસ કઈ પરિસ્થીતિમાં જીવે છે ?