નિવસનતંત્રીય પરિસ્થિતિ વિદ્યાનાં પિતા ……
પ્રકૃતિમાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?
નીચેનામાંથી કયું વિધાન દ્વિતીયક અનુંક્રમણ માટે સાચું છે.
નિવસનતંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી $……P…..$ ભૂમિ સંરચના માટે છે અને મનોરંજન તથા પોષક્ચક્રણ વગેરે દરેકની$ …..Q…..$ કરતા પણ ઓછી ભાગીદારી છે. વન્યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે $…..R…..$ જેટલું છે.
જૈવવિવિધતા જ્યારે એક પ્રાથમિક અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વધે છે. તેનું વર્ણન કેવું હશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.