ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.
એન્ટિબોડીને દર્શાવવા માટે નીચે આપેલ પૈકી કઈ સાચી રીત છે?
ઍન્ટિબૉડી માટે સંગત વિધાન કયું છે?
નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?
$Viral\, RNA,\, DNA$ માં રૂપાંતરિત થયા બાદ $HOST\, cell\, DNA$ સાથે તેને જોડતો ઊત્સેચક ક્યો?