વૈશ્વિક માધ્યમે સ્ત્રીઓમાં સૌથી વધુ કયાં પ્રકારનું કેન્સર જોવા મળે છે?
ગ્રીવા કેન્સર
પ્રોસ્ટેટ કેન્સર
સ્તન કેન્સર
મુખનું કેન્સર
નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.
$MALT$ મનુષ્યના શરીરની લસિકાપેશીનું ........જેટલું પ્રમાણ ધરાવે છે.
નીચેનામાંથી કેટલા રોગોને સ્વપ્રતિરક્ષાના રોગોમાં સમાવી શકાય?
રૂમેટોઈડ આર્થાઈટીસ, માયસ્થેનીયા ગ્રેવીસ, $AIDS$ $SCID,$ પાંડુરોગ, હાશિમોટો ડીસીઝ, મલ્ટીપલ -સ્કલેરોસીસ, $cancer,$ ટાઈપ$-I$ ડાયાબીટીસ.
આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને સમજો. તેમાંથી ખોટા વિધાનોને ઓળખો.
$(1)$ $AIDS$ રોગમાં $CD4$ કોષોનું પ્રમાણ વધે છે
$2)$ મેલીગનન્ટ કેન્સરની ગાંઠ અસાધ્ય ગાંઠ છે
$(3)$ ન્યૂમોનીયા એ જીવલેણ રોગ છે
$(4)$ એલર્જીમાં દમ (અસ્થમાં) થઈ શકે છે
$(5)$ એન્ટીબોડી એ $\gamma -$ ગ્લોબ્યુલીન પ્રોટીનનાં બનેલા છે
નીચેનામાંથી કોને $H_2L_2$ , તરીકે દર્શાવી શકાય ?